હાલ ના સમયમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં આશરે ૬૭૦૦૦ જેટલી જગ્યાઓ જુદા જુદા સંવર્ગો ની ભરતી થનાર છે, આ સમય માં જુદી જુદી પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાત ના યુવાનોને ગુજરાત સરકારની પરીક્ષા માટે પરીક્ષા લક્ષી માહિતી મળી રહે તે માટે ગુજરાત ના દરેક જીલ્લા નું અલગ અલગ ગ્રુપ બનાવેલ છે .જેમાં પરીક્ષામાટે ઉપયોગી real માહિતી મળશે
નોંધ:- બધા ગ્રુપ માં એક સરખી માહિતી મુકવામાં આવશે તો એક વ્યક્તિએ એક ગ્રુપમાં જ જોઈન્ટ થવું તેમજ ગ્રુપ નું નામ કે ગ્રુપ નું icon change icon કરવો નહિ
આ ગ્રુપ માં જોબ્સ નોટીફીકેશન મુકવા વાળા ભાયોએ જોઈન્ટ થવું નહિ
સરકારી નોકરી ની માહિતી મેળવવા માટે તમારી કોલેજ નું ગ્રુપ બનાવી +91 94084 74511 એડ કરો
જો કોઈ ગ્રુપ ફૂલ હોય તો નિચે કોમેન્ટ માં ગ્રુપ નું નામ લખવું જેથી નવું ગ્રુપ ઉમેરી શકાઈ
આ લીંક ગુજરાત ના બધા બેરોજગાર યુવાનો સુધી પહોચાડો
વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થવા માટે નીચે આપેલી કોઈ પણ લિંક પર ક્લિક કરો...